| | |

હાલારમાં છે એકવીસ દિપડા... જૂનાગઢમાં સૌથી વધુ ૩પ૪ દિપડા

ગાંધીનગર તા. ૧૧ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ વિધાનસભામાં રાજુલાના અમરિષ ડેરના પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ આપેલી માહિતી મુજબ હાલારમાં ર૧ દિપડા છે. રાજ્યમાં દિપડાની સંખ્યાની વધઘટ અંગે રાજુલાના અમરિષ ડેરના લેખિત પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે, વસતિગણતરી ર૦૧૬ માં થઈ હતી. જામનગરમાં ૬, દ્વારકા જિલ્લામાં ૧પ દિપડા છે. સૌથી વધુ દિપડા જૂનાગઢમાં ૩પ૪ છે. દાહોદમાં ર૦૯ ની સંખ્યાની નોંધ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit