Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપના નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો

સાસંદ ખેલ મહોત્સ્વની મુલાકાતે

                                                                                                                                                                                                      

ભારતીય જનતા પાટી ર્જામનગરના નવનિયુક્ત શહેર સંગઠન દ્વારા સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, ઉપાધ્યક્ષ, મંત્રી, સેલ, મોરચાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો તેમજ ખેલાડીઓને ગિફટ એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ ખેલ મહોત્સવના આયોજન, ટેકનોલોજીનો સમન્વય, વ્યવસ્થાપન નિહાળી સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત કાર્યક્રમની સરાહના કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh