Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં યજ્ઞ, મહાઆરતી-મહાપ્રસાદ યોજાયાઃ
જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ અવસરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, વિમલભાઈ કગથરા, સુભાષભાઈ જોષી, જયેન્દ્રસિંહ ઝાલા સહિતનની પણ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ રમણિકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દયાળજીભાઈ ભારદિયા, અશોકભાઈ આમરણિયા, ભરતભાઈ વડગામા, નિલેશભાઈ ખારેચા, દિલીપભાઈ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial