Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રારંભે ૧૨ વાગ્યા સુધી ગૃહ મોકુફ-પછી ૧૩ મિનિટ જ કાર્યવાહી ચાલી !
સંસદના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. પીએમ મોદી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી હતી. અને ગૃહ ફકત ૮ મિનિટ માટે જ ચાલ્યું હતું. તે પછી ૧૨ વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતા વિપક્ષે ફરીથી હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી બીજી વખત માત્ર ૧૩ મિનિટ ચાલી હતી, અને વિપક્ષના હોબાળાને કારણે સ્પીકરે ગૃહને બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial