Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાશેઃ જામનગરના
જામનગર તા. ર૮: જામનગરના સાંઈ આશ્રમ અને ગૌશાળા-મંદિરના લાભાર્થે તા. ૧ર-ર-ર૦ર૬ ના દિને અન્નપૂર્ણા મંદિરના સાનિધ્યમાં લાલવાડી ચોકડી પાસે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
આ સમૂહલગન પ્રસંગે મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નના દાતા ડીમ્પલબેન ગઢિયા (મેલડીમાના ભૂઈમાઁ) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.
તા. ૧ર-ર-ર૦ર૬ ના સવારે ૬ વાગ્યે મંડ મુહૂર્ત, ૯ વાગ્યે હસ્તમેળાપ, ૧૧ વાગ્યે સન્માન સમારોહ તથા બપોરે ૧ર વાગ્યે ભોજન સમારોહ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial