Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી વાયુ ફેલાવાના કારણે રોગચાળાની દહેશતઃ
જામનગર તા. ૨: જામનગરમાં રામેશ્વરનગરના દ્વારકેશ પાર્ક વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં શહેરમાંથી એકત્ર થયેલો કચરો ખુલ્લામાં ઠાલવવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરવાની કામગીરીના કારણે સમગ્ર વિસ્તારની હવામાં ઝેરી વાયુનું પ્રદૂષણ ફેલાય છે.
જામનગરના દ્વારકેશ પાર્કના રહેવાસીઓએ સંયુક્ત સહીથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધીકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી પ્લાન્ટ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
હવામાં ઝેરી વાયુ ફેલાતો રહેતો હોવાના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પ્રવર્તે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial