Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૬મી જુલાઈએ
જામનગર તા. ૨૩: જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા તા. ૨૬-૭-૨૫ના દિને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૬-૭-૨૫ના સવારે ૧૦ વાગ્યે તળાવની પાળે ગેઈટ નં.૧ પાસે શહીદ સ્મારકના સ્થળે શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવશે. સાંજે ૫:૩૦ વાગ્યે ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા બાગમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે, જેમાં વેદ ઈવેન્ટના પ્રશાંતભાઈ મકવાણા તથા તેમની ટીમના કલાકારો દેશભક્તિના ગીતો રજૂ કરશે. આ કાર્યક્રમમાં શહીદવીરોના પરિવારજનનું સન્માન કરવામાં આવશે. આયોજન મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial