Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંબામાં સીમાપારથી ઘૂસણખોરી કરતા સાત આતંકીઓ ફૂંકાયાઃ અડધું પાક. તબાહ
આઈપીએલ ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે મુલતવી
ભારત-પાક. યુદ્ધની પરિસ્થિતિને કારણે દેશના ર૪ એરપોર્ટ બંધ
જામનગરમાં ડ્રોન હુમલો થયો જ નથીઃ તંત્ર
ભારતીય શેરબજારમાં અફડાતફડીઃ સેન્સેક્સમાં ૧૩૬૬ પોઈન્ટનું પ્રારંભે જ ગાબડુ ૫ડ્યુંઃ ગભરાટ
પેટ્રોલ-ડીઝલ-એલપીજીનો પૂરતો જથ્થો ગભરાટમાં સ્ટોક કરવાની જરૃર નથીઃ આઈઓસી
કરાચી બંદર પર ભારતીય નૌસેનાનો એટેક
જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ સ્થિર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓનું ધોરણ-૧૦નું ઉત્કૃષ્ટ પરિણામ
યુદ્ધ જેવી સ્થિતિમાં જામનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૃમ શરૃઃ તંત્રની ચાંપતી નજર
યુદ્ધની સંભવિત સ્થિતિને પહોંચી વળવા જામનગરની જી.જી. હોસ્પિટલનું તંત્ર સજ્જ
કાલાવડ પંથકમાંથી ત્રણ સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં ત્રણ આરોપીને થઈ સજા
જેસીબીના વેચાણ માટે વાત કર્યા પછી મહિલા સાથે કૌટુંબિક દિયરે કરી ઠગાઈ
જીરાના કારખાનામાં ટાંકી પરથી પટકાતા શ્રમિકનું ગંભીર ઈજા થવાથી થયું મૃત્યુ
જામનગરના કારખાનેદારને ચેક પરત કેસમાં બે વર્ષની સજાઃ વળતરનો આદેશ
કોર્ટમાં આરોપીના કઠેરા પાસેથી બે શખ્સે સરકારી દસ્તાવેજમાંથી ચોર્યા ચેક
મહિલાની વાતો કરવાના પ્રશ્ને સરદાર પાર્કમાં દંપતી પર બે શખ્સે કર્યાે હલ્લો
જામનગર જિલ્લામાંથી ૪૮ ગુન્હામાં પકડાયેલા ૫૩ લાખના ડ્રગ્સનો નાશ
યુવાનની હત્યાના આરોપમાં જેલહવાલે થયેલા મહિલા આરોપીના જામીન મંજૂર
બેટ દ્વારકામાં બે રિક્ષા અથડાતા મહારાષ્ટ્રના મહિલાનું થયું મૃત્યુ
જામનગર તથા કાલાવડના ખંઢેરામાં પોલીસના દરોડામાં ઝડપાયો ઈંગ્લીશ દારૃ
કનસુમરાની ખેતીની જમીન અંગેના દાવામાં મનાઈહુકમની માગણી નામંજૂર
જામજોધપુરને મળતા નર્મદાના નીરમાં થયો એક એમએલડીનો વધારો
વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા ઓખાના દરિયામાં શરૃ કરાયું પેટ્રોલિંગ
તંત્રની સૂચના નહીં હોવા છતાં સ્થિતિ મુજબ દ્વારકા જિલ્લામાં સ્વયંભૂ બ્લેકઆઉટ
જામનગરમાં ભુજીયા કોઠાવાળો માર્ગ આજથી બે દિવસ માટે બંધ
ભારત-પાક. વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં લોકોને સાવચેતીના પગલા લેવા તંત્રની સૂચના
જામનગરમાં વીજળીનો કરંટ લાગતા બે ગાયના મૃત્યુ
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે દસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી !
જામનગરમાં માળીની ત્રિદિવસીય તાલીમ સ્ટાઈપેન્ડ સાથે મેળવી રોજગારીની તક
જામનગરમાં થિન્ક્સ પેસ ફાઉન્ડેશન લાયબ્રેરી દ્વારા ડિજિટલ માર્કેટીંગ અંગે સેશનનું આયોજન
આજથી પ્રારંભ થનારી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષા મુલતવી
રિટેલ વેપારી મહામંડળ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ
ખંભાળિયામાં ગઈકાલે સાંજે પોણો ઈંચ વરસાદ વરસ્યો