Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ પર બોટલો તૂટીને થઈ વેરવિખેરઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા એરપોર્ટ રોડ નજીક બાયપાસ પાસેથી ગઈકાલે સવારે ઠંડા પીણાની બોટલો ભરીને જતી એક બોલેરો પીકઅપ વાન કોઈ રીતે તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી ડિવાઈડર પર ચઢીને આડી પડી ગઈ હતી. જેના પગલે ઠંડાપીણા તથા સોડાની બોટલો રોડ પર તૂટીને વેરવિખેર થઈ ગઈ હતી. ધસી આવેલી પોલીસ ટીમે સર્જાઈ ગયેલા ટ્રાફિકજામને પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial