Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૧ ફેબ્રુઆરી, રવિવાર અને મહા સુદ પૂનમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૬ - સુર્યાસ્ત : ૬-૩૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૧૫ :

તા. ૦૧-૦૨-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,

મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ પ્રીતિ, કરણઃ વિષ્ટિ

 

તા. ૦૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો સાથે પ્રવાસ-મુસાફરીની મજા માણી  શકો. જો કે, પ્રવાસ મજાની સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે. કુટુંબ-પરિવારના પ્રશ્ને ચિંતા  જણાય. વડીલ વર્ગના આરોગ્ય બાબતે ચિંતા જણાય. નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા રહે.  કામકાજમાં આપને સફળતા મળતા આનંદ જણાય.

બાળકની રાશિઃ કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh