Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેનલ ફરનેસ ઉદ્યોગમાં "માઈલસ્ટોન"
ચેનલ ફરનેસ ઉદ્યોગમાં એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે, પ્રથમ વખત આઈજીબીટી આધારિત અદ્યતન પાવર સપ્લાય સિસ્ટમનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવીન ટેકનોલોજી ચેનલ ફરનેસ માટે ઊંચી કાર્યક્ષમતા, ચોક્કસાઈભર્યું પાવર સનયાંત્ર અને નોંધપાત્ર ઊર્જાની બચત નિશ્ચિત કરે છે, જેના કારણે ફરનેસ સંચાલન વધુ વિશ્વસનીય અને ખર્ચ-પ્રભાવશાળી બને છે. આ સિસ્ટમનું ઉદ્ધાટન પાયોનીયર ફરનેસના પૂર્વ મેનેજિંગ ડિરેકટર ચેતન ગોસલિયા દ્વારા ઉદ્યોગના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વિકાસ ચેનલ ફરનેસ ટેકનોલોજીમાં અદ્યતન પાવર ઈલેકટ્રોનિક્સના ઉપયોગ તરફનું નિર્દેશેક પગલું માનવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial