Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનનાં પ્રાચીન મંદિરે ચાતુર્માસની તુલસી સેવાની નોંધણી આરંભ થઇ ગઇ છે.
અષાઢ સુદ એકાદશી (દેવપોઢી એકાદશી) થી કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી) અર્થાત દેવદિવાળી સુધી ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં પોઢી જતા હોય ચાતુર્માસ તુલસી સેવામાં આ દરમ્યાન તેમને નિયમિત તુલસી અર્પણ કરવામાં આવે છે. ભક્તો ૨૩/૭/૨૦૨૬ સુધીમાં ચાતુર્માસ તુલસી સેવા નોંધાવી શકે છે. વધુ વિગત માટે (મો. ૯૫૧૨૪ ૫૪૩૦૦) પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial