Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પેન્શનરોને હયાતીની ખરાઈ કરાવી લેવી

પેન્શન તથા ફેમિલી પેન્શન મેળવતા

                                                                                                                                                                                                         

જામનગર તા. ૧: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર કચેરી દ્વારા પેન્શન મેળવતા પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોએ વર્ષ ર૦રપ-ર૬ ના વર્ષમાં પોતાની હૈયાતીની ખરાઈ કરાવવાની રહે છે.

પ્રતિવર્ષ મે માસમાં ખરાઈની કામગીરી થતી હોય છે. આથી તા. ૩૧-પ-ર૦રપ સુધીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી, મહાનગર સેવા સદન કમ્પાઉન્ડ, જ્યુબેલી ગાર્ડન, ફાયર સ્ટેશન બિલ્ડીંગ-ર, જામનગરમાં હૈયાતીની ખરાઈ રૂબરૂમાં કરાવી જવા શાસનાધિકારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh