Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ જુલાઈ, શુક્રવાર અને જેઠ વદ ત્રીજનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૦૮ - સુર્યાસ્તઃ ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, નિજ જેઠ વદ-૦૩:

તા. ૦૩-૦૭-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ શ્રવણ,

યોગઃ વિષ્કુંભ, કરણઃ બવ

 

તા. ૦૩ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને કામકાજમાં રૂકાવટ જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા  રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. કામના દબાણ-તણાવની  અસર અપના સ્વાસ્થ્ય ઉપર ના પડે તે જો જો. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહ્યા  કરે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો.

બાળકની રાશિઃ તુલા ૧૨:૩૫ સુધી પછી વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh