Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડી બહેનોને ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવાશે

ભારતીય મઝદુર સંઘની રજૂઆત ફળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાતમાં આંગણવાડી બહેનોને નાના બાળકોના દરરોજના નાસ્તા/ભોજન માટે જરૂરી અનાજનો જથ્થો સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ ભોગવવો પડતો હતો. આથી ભારતીય મઝદુર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, બાળ વિકાસ મંત્રીને રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભારતીય મઝદુર સંઘની વારંવારની રજૂઆત/માગણીને ધ્યાને લઈને તાજેતરમાં જ સરકારે આંગણવાડી બહેનોને માસિક રૂ।. ર૦૦, (વાર્ષિક રૂ।. ર૪૦૦ની મર્યાદામાં) ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh