Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખના સંકલન હેઠળ
ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્મા સાથે સંકલન ચર્ચા વિચારણા પછી જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા અનુ. જાતિ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ઓખામાં ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ ખેતાભાઈ રાઠોડ, દ્વારકા શહેર ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ સીદાભાઈ માંગલીયા, ખંભાળીયા તાલુકા ઉપપ્રમુખ તરીકે જીતેશભાઈ ડોસાભાઈ ડગરા, ખંભાળીયા શહેર ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ લાલજીભાઈ ડોરૂ, દ્વારકા તાલુકા ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ અરજણભાઈ શ્રીમાળી, જ્યારે મંત્રી તરીકે દ્વારકા શહેરમાં શાંતિબેન વાલાભાઈ ચાનપા, ભાણવડ શહેરમાં હિતેષભાઈ મેપાભાઈ સાગઠીયા, ખંભાળીયા તાલુકામાં બાલજીભાઈ ભીખુભાઈ સોલંકી, કલ્યાણપુર તાલુકામાં કરશનભાઈ કાયાભાઈ માતંગ અને ખંભાળીયા શહેરમાં સંજયભાઈ ભીખુભાઈ વાઘેલા, ખંભાળીયા શહેરમાં કોષાધ્યક્ષ તરીકે મનીષભાઈ રણછોડભાઈ બોચીયા, ખંભાળીયાના ફાર્માલય મંત્રી વિનોદભાઈ માનસિંગભાઈ જોડ, ઓખામાં સહ કાર્યાલય મંત્રી રામજીભાઈ નારણભાઈ માંગલીયા, ખંભાળીયાના આઈ.ટી. ઈન્ચાર્જ હરીશભાઈ ખેતાભાઈ ચાવડા, ખંભાળીયા તાલુકામાં સોશ્યલ મીડિયામાં દિપકભાઈ જેન્તિભાઈ મારૂ અને મીડિયા ઈન્ચાર્જ દિપકભાઈ નથુભાઈ ડગરાનો સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial