Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક શખ્સોએ આડેધડ માર મારી પોબારા ભણ્યાઃ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ ગામમાં વસવાટ કરતા મોહસીન હાજી ખફી (ઉ.વ.ર૪) નામના યુવાન પર ધોકા-પાઈપ વડે હુમલો કરાયો હતો. ચારેક શખ્સો આ યુવાનના ઘરમાં ધોકા-પાઈપ સાથે ઘૂસી ગયા પછી તેને ફટકારી નાસી ગયા હતા. ૧૦૮માં આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial