Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડ માર્ગે બે દુકાન સીલ

મિલકત વેરો ભર્યો નહીં હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત સઘન બનાવાઈ છે. આજે અમુક મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી લેણી વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આજે પણ રીકવરી ટીમ હાપા-માર્કેટ યાર્ડ વિસ્તારમાં પહોંચી હતી અને દુકાનદારોની બાકી વસૂલાત નહીં મળતા તેમની મિલકત સીલ કરવામાં આવી હતી.

આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલું જ રહેનાર હોવાનું જાણવા મળે છે. ઈન્ચાર્જ ટેક્સ ઓફિસર હસમુખ પાંડોરની આગેવાનીમાં રિકવરી ટીમ દ્વારા વસૂલાત કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh