Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદ સંકુલમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન તૂ-તૂ, મૈં... મૈ
આજે જયારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂને ગદ્દાર દોસ્ત ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટૂએ પણ રાહુલ ગાંધીને દેશના દુશ્મન કહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial