Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧૬ ડીગ્રીઃ
જામનગર તા. રઃ ગત્ સપ્તાહના પ્રારંભે કડાકાની ઠંડીનો અહેસાસ થયો, જો કે બે-ત્રણ દિવસ પછી ઠંડીમાં સતત ઘટાડો થતા લોકોએ થોડી રાહત અનુભવી હતી. આજે પણ ૧૬ ડીગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું છે.
જામનગરમાં ઠંડીમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત્ સપ્તાહના પ્રારંભે પારો ૧૦ થી ૧ર ડીગ્રી વચ્ચે રહ્યો હતો. જે ગઈકાલે ૬ ડીગ્રીએ અટક્યો હતો.
આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં મહત્તમ તાપમાન ર૮.પ અને ન્યુનત્તમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. આમ પારો ઉપર તરફ સરકતા ઠંડીમાં રાહત જોવા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial