Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સગડ મેળવ્યાઃ
કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની સીમમાં ઉકાભાઈ કપુરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોરકુંડીયા ગામના વતની પરસોત્તમ સોમાભાઈ માવી નામના શ્રમિકની માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી પુત્રી ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરાતા હરકતમાં આવેલી કાલાવડ શહેર પોલીસે ગણતરીની કલાકોમાં આ તરૂણીને શોધી કાઢી પરિવાર સાથે તેનો મિલાપ કરાવી આપ્યો હતો. પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસતા તે તરૂણીના સગડ મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial