Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિડની અને હાડકાની સમસ્યા અંગે
જામનગર તા. ર૧: જામનગર ઠેબા ચોકડી, જેસીઆર મોલની બાજુમાં આવેલ બેસ્ટ હિલ હોસ્પિટલ (મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર) માં તા. રર/ર ના રવિવારે સવારે ૯ થી બપોરના ર વાગ્યા દરમિયાન નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં પેશાબમાં બળતરા અને લોહી પડવું, પ્રોસ્ટેટ સહિતની કિડનીની તકલીફો તથા મણકા-કરોડરજ્જુના હાડકાનો ધસારો, ફ્રેક્ચર સહિતની હાડકાની સમસ્યાનું નિદાન અને સારવાર કરવામાં આવશે. કેમ્પમાં એક્સ-રે, સોનોગ્રાફી (યુએસજી) (કિડની લક્ષી) પણ નિઃશુલ્ક કરવામાં આવશે.
કેમ્પમાં કિડનીના નિષ્ણાત ડો. ધીરેન બુચ અને ઓર્થોપેડિક નિષ્ણાત ડો. આલાપ ત્રિવેદી સેવા આપશે. અપોઈન્ટમેન્ટ માટે મો. ૯૧૭૩૯ ૮૬ર૯૪ અથવા ૦ર૮૮-ર૯૯૯૯૯૧૧ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial