Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લાટુનની ટીમ તથા કમાન્ડરને અભિનંદનઃ
દેવભૂમિ દ્વારકાના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડમાં કરવામાં આવી હતી. જેમાં પરેડ પ્રદર્શનમાં મહિલા પોલીસ પ્લાટુન પ્રથમ ક્રમે આવી હતી. પીઆઈ એમ.જે. ઝાલાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ પ્લાટુને પરેડ નિર્દેશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ પ્લાટુન કમાન્ડર પીએસઆઈ બી.કે. કડછાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. એસપી જયરાજસિંહ વાળા સહિતના અધિકારીઓએ પ્લાટુન તથા કમાન્ડરને અભિનંદન પાઠવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial