Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ચૈત્રી પદયાત્રા સંઘ દ્વારા
જામનગર તા. ૭: જામનગરના ચૈત્રી પદયાત્રી સંઘ દ્વારા જામનગરથી કચ્છ માતાના મઢ સુધી પદયાત્રા સંધનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦.૩.૨૬ના સાંજે પાંચ વાગ્યે ૫૮, દિ. પ્લોટ, ન્યુ ભારત ગરબી મંડળ ચોકમાંથી નાના બાળાઓના હસ્તે પદયાત્રીઓને કુમ કુમ તિલક કરી લતાવાસીઓ, મંડળ તથા સમાજ દ્વારા શુભેચ્છા સાથે પદયાત્રી સંઘને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ સંઘ ૫૯, દિ. પ્લોટના આશાપુરા માતાજીના મંદિરે અને દરબાર ગઢના આશાપુરા મંદિરે દર્શન કરી મહારાજ તેમજ કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના આશીર્વાદ લઈ પ્રયાણ કરશે. આ સંઘ તા. ૨૦-૩-૨૬ના દિને કચ્છના આશાપુરા માતાજીના મઢે પહોંચશે.
આ પદયાત્રામાં જોડાવા ઈચ્છુકે સંઘપતિ ભરતભાઈ મંગે (૯૯૦૯૧ ૪૬૪૯૭), હરેશ માવ (૯૮૭૮૭ ૩૨૬૮૯)નો સં૫ર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial