Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રીયન શખ્સની ધરપકડઃ
જામનગર તા. ૮: જામનગરના એલઆઈજી-૧ આવાસમાં એક ફલેટમાં પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરી છે.
જામનગરના સરૂ સેકશન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગ નગર પાછળ એલઆઈજી આવાસ-૧માં એક ફલેટમાં દારૂની બોટલ હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે ફલેટ નં.૧૦૭માં રહેતા વિજય બબનભાઈ દેવતળે નામના શખ્સના ફલેટમાં દરોડો પાડ્યો હતો.
આ ફલેટમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી બોટલ ઝબ્બે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial