Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ
જામનગર તા. ૯ઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના માહોલ વચ્ચે સી.એ.ની પરીક્ષા હાલપૂરતી મુલતવી રાખવામાં આવી છે. ચાર્ટર્ડ એકાઉન્ટ્સની ફાઈનલ અને ઈન્ટરની પરીક્ષાઓ તા. ૯ થી ૧૪ મે સુધી લેવામાં આવનાર હતી, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી આ પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાઓ માટેની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial