Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧થી ૨૪ તથા ૨૮-૨૯ જાન્યુઆરીના
જામનગર તા. ૨૦: નેશનલ ટેસ્ટિંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જેઈઈ મેઇન્સની પરીક્ષા તા.૨૧ થી તા.૨૪ જાન્યુઆરી તથા તા.૨૮-૨૯ જાન્યુઆરી દરમિયાન જામનગર જિલ્લામાં આત્મીયા ગ્લોબલ આઇટી સોલ્યુશન, મહાપ્રભુજીની બેઠક, પોલીસ સ્ટેશન સામે કાલાવડ રોડ જામનગરમાં યોજવામાં આવશે.
આ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના ૩૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા સાયબર કાફે તથા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ (સરકારી/અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપિયર મશીન ધારકોએ તા.૨૧-૧ થી તા.૨૪-૧ તથા તા.૨૮-૨૯ જાન્યુઆરીના રોજ સવારના ૮ કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial