Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરની રાધિકા એડ્યુ કેરમાં અવર ઓફ કોડ ૪.૦-કોડીંગ કોમ્પિટીશન યોજાઈ હતી. જેમાં ૩૦ છાત્રોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેશ શાહ, ટ્રસ્ટી અતુલ શાહ, રાજેશ ગડા, શાળાના આચાર્ય ચેતન શુક્લા, એકેડેમિક હેડ સંજીવકુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહેમાનો દ્વારા ટેકનોલોજી આધારિત શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું અવલોકન અને મૂલ્યાંકન વોગ ફાઉન્ડેશનના પ્રતિનિધિ, નિર્ણાયક શીતલ ભારદિયા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial