Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા દ્વારા
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા જાડેજા) એ જામનગરમાં બોર્ડની ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાના પરીક્ષાર્થીને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથે રાજપૂત સેવા સમાજના સેક્રેટરી અને પૂર્વ પ્રિન્સિપાલ પી.પી. જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા, મહેનત પર વિશ્વાસ રાખવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે મીઠી શુભેચ્છાઓ સાથે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial