Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારઃ હરતા-ફરતા પશુ દવાખાનાની કામગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર અસંતોષ

                                                                                                                                                                                                      

વાડીનાર તા. રઃ વાડીનાર તથા આસપાસના દસ ગામો માટે 'હસ્તુ ફરતું પશુ દવાખાનું'ની સુવિધા રાખવામાં આવી છે, પણ આ પશુ દવાખાનાની કામગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે.

'એનિમલ ઈમરજન્સી'નું વાન છે, પણ ક્યારેય ઈમરજન્સીમાં કામ આવતું નથી. આ દવાખાનામાં ડોક્ટર જ નથી, કાલે ફોન કરજો તેવા જવાબ મળે છે. દસ ગામના દુધાળા સહિતના પશુઓને સારવાર મળી શકતી નથી. આ પશુ દવાખાનાની ડોક્ટર સાથેની સુવિધા નિયમિત મળે તેવી માંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh