Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અન્વયે
જામનગર તા. ૬: કેન્દ્રીય બજેટ અન્વયે જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયેલા યુવા સંમેલનમાં જામનગર શહેર ભાજપ દ્વારા યુવાઓ સાથે સંવાદ કરાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારમાં, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આધુનિકરણ સાથે આત્મનિર્ભર ભારત અને એ.આઈ, રિન્યુએબલ એનર્જી ઉપર વિશેષ ભાર મૂકતું આ વર્ષ ૨૦૨૬નુ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે યુવાઓ સાથે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ ફિઝિયોથેરેપી કોલેજમાં કરવામાં આવ્યું હતું. રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહૃાા હતા.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી, ચેરમેન નિલેશ કગથરા, યુવા મોરચા અધ્યક્ષ સહદેવ ડાભી સહીત યુવા મોરચાના પદાધિકારીઓ, યુવાઓ ઉપસ્થિત રહૃાા હતા. ભાજપ, જામનગર શહેર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial