Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના પત્રકાર મંડળ દ્વારા પી.આઈ. રાજવી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં ભાણવડ શહેર-તાલુકાની કાયદો વ્યવસ્થા, ટ્રાફિક વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાણવડ પત્રકાર મંડળના પ્રમુખ મારખીભાઈ વરૂ, ઉપપ્રમુખ ઈમરાનભાઈ ગઢકાઈ, મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial