Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના એનિમલ ગ્રુપ સંસ્થાના સદસ્યો દ્વારા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે અનોખો સેવાયજ્ઞ કાર્યક્રમ કર્યો હતો.
એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો વાહન ભરીને સંસ્થાના અગ્રણી અશોકભાઈ રમેશભાઈ ભટ્ટની આગેવાની માં ભાણવડથી નીકળીને છેક દ્વારકા સુધી સમગ્ર રાત્રિ દરમ્યાન જે તે કેમ્પો સાથે તેમાં ભોજન તથા અન્ય સેવાઓમાં મદદ કરવાની સાથે પગપાળા જતા યાત્રિકોને માલીશ, પગચંપી કરી આપવી, તેમની સાથે રાસમાં જોડાવું તથા તેમને મદદરૂપ થવું અને પદયાત્રીઓની વ્યવસ્થામાં આવકારદાયક બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial