Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.ર.૧૦ લાખનો દંડ કરાયોઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક આસામી સામે રૂ।.ર લાખ ૧૦ હજારના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને દંડ ફટકાર્યા છે. જામનગરના નારણપરમાં રહેતા મિલન ધનસુખભાઈ ચાંદ્રા પાસેથી રૂ।.ર લાખ ૧૦ હજાર હાથઉછીના મેળવી મહંમદફરીદ ફારૂક ખુરેશીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહંમદફરીદ ખુરેશીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકારાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial