Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહ્યા વગર જ ચાલી ગયાની પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૩૦: જામજોધપુર શહેરમાં રહેતા એક પરિવારની ૨૦ વર્ષની પુત્રી પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલી જતાં તેણી ગુમ થઈ ગયાની પોલીસ ને જાણ કરવામાં આવી છે.
જામજોધપુર શહેરની ખાંટ સોસાયટી વિસ્તારમાં રહેતા રાણાભાઇ કડવાભાઈ ચૌહાણ નામના કોળી પ્રૌઢની ૨૦ વર્ષની પુત્રી કરૂણાબેન ઘરેથી મજૂરીકામ કરવા જતી હતી.
થોડા દિવસ પહેલા પોતાના ઘરેથી કહ્યા વગર જ નીકળેલી આ યુવતી ક્યાંક જતી રહેતા તેણીના પરિવારે સંભવિતઃ તમામ સ્થાનોએ તપાસ કરાવ્યા પછી આખરે પોલીસમાં આ યુવતી ગુમ થયાની જાણ કરી છે. પોલીસે તે યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial