Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉજવણીએ
મીઠાપુર તા. ૧: દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે ટાટા કેમિકલ્સ લિ.ના મઈન ટેઈટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરે આગામી તા. ર-૪-ર૦ર૬ ને ગુરૂવારના શ્રી હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત સવારે ૧૦ વાગ્યે શ્રી ચમત્કારી હનુમાનજીને રાજભોગ ધરાવી મહાઆરતી કરવામાં આવશે. ત્યારપછી દિવ્ય અન્નકૂટ દર્શન મનોરથ કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન વહેલી સવારથી આખો દિવસ પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને આ તમામ ધાર્મિક પ્રસંગના દાતા જામખંભાળિયાના એડવોકેટ જીતેન્દ્રભાઈ હિંડોચા રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial