Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૨૪: જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વોર્ડ નં. ૬માં રવિ પાર્ક વિસ્તારમાં કોમન પ્લોટમાં તા. ૨૬ જાન્યુઆરીએ સવારે ૯ કલાકે કરવામાં આવશે. જેમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશેે. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. તેમજ શિક્ષણ સમિતિ હસ્તકની શાાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial