Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીતનગરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હરસિદ્ધિ માતાજીનો અન્નકૂટ-પાટોત્સવ

અન્નકૂટ, મહાઆરતી, મહાપ્રસાદમાં ભક્તો ઉમટ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરના રણજીતનગરમાં આવેલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરમાં તા. ૬ ના અન્નકૂટ, મહાઆરતી, ગરબા અને મહાપ્રસાદના યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યાાં ભાવિકોએ લાભ લીધો હતો, અને જડેશ્વર મહાદેવ, શ્રી હરસિદ્ધિ માતાજીના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેહુલભાઈ નિમાવત, હેતલબેનની ટીમે જહેમત ઊઠાવી હતી તેમ શ્રી રમેશભાઈ પૂજારીએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh