Advertisement
Author: નોબત સમાચાર

બોર્ડની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને વોર્ડ નં.૩ ના અગ્રણીઓએ આવકાર્યા

કોર્પોરેટરો તથા મહાનુભાવોએ કુમકુમ તિલક કર્યા

                                                                                                                                                                                                      

ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની તા. ૨૬થી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા અન્વયે વિકાસગૃહ પાસે આવેલ ગુ.સા.મહેતા હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંંગે વોર્ડ નં.૩ના કોર્પોરેેટર સુભાષભાઈ જોષી, અલ્કાબા જાડેજા, પરાગભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ નરેનભાઈ ગઢવી, વોર્ડ મહામંત્રી આદિત્યભાઈ ત્રિવેદી, જય કડીવાર, પારૂલબેન પંચમતીયા, ભૌમિક છાપીયા, ભગીરથસિંહ જાડેજા, રીષી ટાંક, કુલદીપસિંહ જાડેજા, રાજેશભાઈ ફળદુ, સુનિલભાઈ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh