Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો પહલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશેઃ
જામનગર તા. ૩૦: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓને દેશભક્તિના ગીતો રજૂ કરીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.
તાજેતરમાં પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ટુરીસ્ટોની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧લી મે ના રાત્રે ૯ વાગ્યે ટાઉનહોલમાં આયોજીત આ દેશભક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકા દ્વારા લોકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial