Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાક. પર પ્રચંડ પ્રહાર માટે ભારતીય સેના તૈયાર...કેબિનેટમાં મંજૂરીની મહોર
પાકિસ્તાને પરાગવાલ આંતરરાષ્ટ્રીય સરહદે કર્ર્ર્યું ફાયરીંગ : ભારતે આપ્યો જડબાતોડ જવાબ
કોલકાતાની હોટલમાં ભીષણ આગથી ૧૪ લોકોના કરૂણ મૃત્યુઃ રાહત બચાવ શરૂ
સુરતમાં ૧પ૦ શંકાસ્પદમાંથી ૧૦૦ થી વધુ ગેરકાયદે બાંગલાદેશીઓ નીકળ્યા
આંધ્રના સિંહચલમ મંદિરમાં દીવાલ ધરાશાયી થતા આઠ શ્રદ્ધાળુના મૃત્યુ
બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડના કૌભાંડ 'આપ' ના સિસોદિયા- જૈનની સંડોવણીઃ એફઆઈઆર
અમેરિકામાં ભારતીય બિઝનેસમેનના પરિવારનું રહસ્યમય મૃત્યુઃ તપાસ શરૂ
જામનગરમાં સુભાષ બ્રીજની બન્ને બાજુની પાટો તૂટી ગઈઃ ફૂટપાથોની દુર્દશા
હવાઈચોકમાં રસ્તા ઉપર પાકિસ્તાનનો ઝંડો ચિતરાયોઃ લોકો પગ મૂકીને ચાલ્યા
પરશુરામજીની જયંતિ નિમિત્તે પૂજન-અર્ચન-મહાઆરતીઃ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જામનગરમાં આકરા તાપ અને બફારા વચ્ચે પિશાતુ જનજીવનઃ મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી
ચારધામ યાત્રાના આજથી શ્રીગણેશઃ ખુલ્યા ગંગોત્રી ધામના કપાટઃ પુષ્પવર્ષા
ઓખા પંથકના માછીમારોને લોન લેવા માટે 'પ્રસાદી' આપવી બની ફરજિયાત!
પત્ની રિસામણે ચાલી જતાં માઠું લાગી આવવાથી યુવાને ખાઈ લીધો ગળાફાંસો
ભીમરાણાનું રેલવે ફાટક મનસ્વી રીતે ખોલી નાખનાર ફાટકમેન સામે ફોજદારી
હનીટ્રેપના બંને આરોપીના રિમાન્ડ આજે થશે પૂર્ણઃ વધુ એક હનીટ્રેપની ફરિયાદની તજવીજ
સિમેન્ટની થેલી ચઢાવતી વખતે ગરેળીનું લાકડુ તૂટીને માથે પડતાં પ્રૌઢનું મૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તથા કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકીંગ
ભેંસની દવા લેવા આવેલા યુવાનને મેડિકલ સંચાલક સહિત ત્રણે ધમારી હડધૂત કર્યાે
ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના કાર્યક્રમમાં મચેલા હોબાળા અંગે ટ્રસ્ટ દ્વારા પત્રકારો સાથે યોજવામાં આવી બેઠક
ભણગોરમાં દોઢેક વર્ષ પહેલાં થયેલી હત્યાના મામલે યુવાનને મળી ધમકી
મુદ્દલ જેટલુ વ્યાજ ચૂકવ્યા પછી પણ વ્યાજખોરે ગાળો ભાંડી ધમકી આપી
લાલખાણમાં મોડીરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા ત્રણ ઝડપાયાઃ ત્રણ ફરાર
જામનગર ઉપરાંત ધ્રોલ-જોડિયામાં દેશી દારૂ પકડી પાડવા પોલીસના દરોડા
આરોપીને અપીલમાં જવા રૂ.ર કરોડના જામીન આપવાનો આદેશ કરાયો સ્થગિત
સિદ્ધિ વિનાયક મંદિરના સ્થાપના દિનની ઉજવણી
દુબઈમાં યોજાયેલી લોહાણા મહાજનની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટમાં રજૂ કર્યા ઉપયોગી સૂચનો
પ્રાચીન સ્થળ પીંડારાને નંદાણા સાથે જોડતા રસ્તા માટે ર.૬ર કરોડ મંજુર
સંકીર્તન યાત્રા, પૂજન, ધ્વજારોહણમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજો જોડાયાઃ હજારો લોકોએ ગ્રહણ કર્યો મહાપ્રસાદ
દેશભક્તિના ગીતો સાથે ઉજવશે ગુજરાત રાજ્ય સ્થાપના દિન
દ્વારકાઃ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો નિવૃત્તિ વિદાય સમારંભ
હરિદ્વારમાં નિર્માણાધિન આહિર સમાજના ભવન માટે રૂ. ૧૧ કરોડનો ફાળો નોંધાયો
જામવણથલી નજીકના વરણા ગામમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન
જામનગર જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં કલેકટરે સત્તર અરજીઓનો સ્થળ પર જ કર્યો નિકાલ
વાણિયાવાડમાં થતું ધાર્મિક સ્થળનું ગેરકાયદે બાંધકામ અટકાવવા માંગણી
ભાણવડમાં ત્રિપુરા માતાજી મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
સલાયામાં રેલવે વિભાગની કામગીરીને અટકાવી સ્થાનિક રહેવાસીઓનો વિરોધ
ખંભાળિયાના બેહ ગામે જુંગીવાળા વાછરાભાના પાટોત્સવની ભવ્ય ઉજવણી
ભાણવડઃ મોરઝર, રૂપામોરા અને સેવક દેવરિયામાં આરોગ્ય મંદિરના ખાતમુહૂર્ત
જામનગર સંસદીય મતવિસ્તારની ૨૨૬ શાળા માટે 'વિસ્ટા' કંપની દ્વારા વોટર પ્યુરીફાયર અને વોટર કુલરની ભેટ
ખંભાળિયાઃ રેલવે સ્ટેશનથી ગામ તરફ નવો રસ્તો બનાવવાનું કામ શરૂ
શેઠ હંસરાજ લધા ચેરીટી ટ્રસ્ટમાં વિદ્યાર્થિનીઓની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
સમસ્ત અપારનાથી પરિવારના કુળદેવીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
લુણંગ ગણેશદેવ દ્વાર તથા રજવાડી ગેઈટના લોકાર્પણ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
જામનગરમાં જીતો-જેબીએન ચેપ્ટરની મિટિંગ
સપડામાં ગણેશ ચતુર્થી મહોત્સવઃ આજે રાત્રે સંતવાણી
જામનગરમાં વિનામૂલ્યે નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે
જામનગરની રોઝી હાઈસ્કૂલમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ
અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડેન્સીનું ઉદ્દઘાટન
ખંભાળિયાની આંબાવાડી પ્રા.શાળામાં ઉજવાયો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ
વિધવા- નિરાધાર બહેનોને અનાજ કીટનું વિતરણ
જામનગરના ગોસ્વામી સમાજ દ્વારા શુક્રવારે શંકરાચાર્ય જયંતી ઉજવાશે
તારીખ બીજી મે ના દડિયા ગામે ચોટલિયા નંદા કુટુંબના માઢવારા દાદા તથા કુળદેવીનો મહાયજ્ઞ
દરેડ પાસે લાખોટાની કેનાલમાં કેમીકલયુકત દુષિત પાણી વહે છે...!
હાલારી ભાનુશાળી જ્ઞાતિનું ગૌરવ
હાલારી ભાનુશાળી સમસ્ત ફલિયા પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞ યોજાશે