Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોલ-નગારાના તાલે એકબીજાને રંગવામાં આવ્યાઃ
જામનગરમાં ગઈકાલે ધૂળેટી પર્વની રંગારંગ ઉજવણી થઈ હતી. જેમાં સરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની, એએસપી પ્રતિભા તથા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, આર.બી. દેવધા સહિતના અધિકારીઓ તેમજ જામનગરના તમામ પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફ દ્વારા રંગે રમી પર્વની ઉજવણી કરાઈ હતી. ફરજનું સતત તાણ અનુભવતા રહેતા પોલીસ સ્ટાફે અધિકારીઓ તથા પરિવારજનો સાથે મળી ઢોલ-નગારાના તાલે અત્યંત ઉત્સાહપૂર્વક એકબીજાને રંગ ઉડાડી શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial