Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ પરજીયા સોની જ્ઞાતિના પ્રફુલ્લાબેન પાલા (ઉ.વ.૬૭) તે કીશોરભાઈ પાલાના પત્ની, ગુલાબરાય મગનલાલ પાલાના પુત્રવધૂ, ભાવિનભાઈ, નિશાબેન વિપુલભાઈ જોગીયાના માતા, કરશનજીભાઈ નાંઢા (બાંટવાવાળા)ના પુત્રી તા. ૨૦-૨ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૩-૨ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.