Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૩૦: કલ્યાણપુરના પટેલકા ગામમાં રહેતા એક વૃદ્ધે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં ધનસેર વાડી વિસ્તારમાં રહેતા લખુભાઈ મેરૂભાઈ રાઠોડ નામના બ્યાંસી વર્ષના ખવાસ વૃદ્ધને દસેક વર્ષથી માનસિક બીમારી લાગુ પડી હતી.
આ વૃદ્ધને જામનગરમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર કરાવવા છતાં સારૂ થતું ન હતું તેનાથી કંટાળી જઈ લખુભાઈએ શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં ભૂસકો માર્યાે હતો. આ વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર દીપકભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial