Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણી દ્વારા દ્વારકા શારદાપીઠમાં દિવ્યાંગો-વડીલો માટે આધુનિક એસ્કેલેટરની સુવિધા મળશે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી દ્વારા યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના વારંવાર દર્શનાર્થે આવતા હોય, તેમના જન્મદિને તેઓ દ્વારા યાત્રાધામમાં દર્શનાર્થીઓ માટે બહુમાળી ભવનના નિર્માણની સાથોસાથ જગતમંદિરે દર્શનાર્થે આવતા સિનિયર સિટીઝન તેમજ અશક્તો માટે અવર-જવરની મુશ્કેલીઓ દૂર કરવા શારદાપીઠમાં અત્યાધુનિક એરસ્કેલેટર સ્થાપિત કરશે, જેનો લાભ દર વર્ષે હજારો જરૂરિયાતમંદોને થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh