Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા-જામનગર ધોરીમાર્ગ પર
ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયા-જામનગર રોડ પર કજુરડા પાસે રાજકોટના સેવાભાવિઓએ પદયાત્રી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.
તેમાં રાજકોટથી સેવા કરવા આવેલા એક પટેલ પ્રૌઢ મગનલાલ (ઉ.વ. ૬૦)ને હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. એટેક આવ્યા પહેલાં તેઓ પદયાત્રીઓ સાથે રાસ રમતા હતાં અને થોડીવારમાં એટેકથી મૃત્યુ થતાં સેવા કેમ્પમાં શોકની લાગણી છવાઈ હતી. અન્ય બે બનાવોમાં પણ એક યુવાન તથા એક પ્રૌઢને છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે ખંભાળીયા હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial