Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિભાપરની શાળામાં યોજાયો કાર્યક્રમઃ
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા આરટીઓના ટ્ઠસહયોગથી વિભાપરમાં આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડ, ટ્રાફિક સિગ્નલ, રોંગ સાઈડ ડ્રાઈવીંગ સહિતની બાબતોની તકેદારી રાખવા સૂચન કરાયું હતું. મોબાઈલનો ચાલુ ડ્રાઈવીંગે ઉપયોગ ન કરવા પણ જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial