Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલ મહાકુંભની વિવિધ રમતગમત સ્પર્ધામાં
જામનગર તા. ર૬: રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ર૦રપ ની વિવિધ રમતગમત સ્પર્ધામાં જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ ૧૭ ગોલ્ડ, ૯ સીલ્વર અને ૧૬ બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય ધવલ પટ્ટે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial