Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૪પ લાખનો ફટકારાયો દંડઃ
જામનગર તા. ૯: કાલાવડના મોટી નાગાજણ ગામના એક ખેડૂતે રૂ।.૩૦ લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે એક વેપારીને એક વર્ષની કેદ અને રૂ।.૪પ લાખનો દંડ ફટકાર્યાે છે.
કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત મનસુખભાઈ ઘાડીયાએ પોતાનો રૂ।.૩૦ લાખનો કપાસ વેચવા માટે રમેશભાઈ પોપટભાઈ વારોદરીયાને આપ્યો હતો.
તે રકમની ચૂકવણી માટે રમેશભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી રમેશભાઈ વારોદરીયાને એક વર્ષની સજા અને રૂ।.૪પ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ડી.આર. પંડયા, ગિરીરાજસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial