Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં
ભાણવડમાં દ્વારકા જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. જેમાં ખંભાળીયાની વિજય ચેરીટેબલ ટ્રસ્ટ શાળાના એન.સી.સી. ઓફિસર નિતીન નંદાણીયાના માર્ગદર્શનમાં હર્ષ નડિયાપરા અને અમિત જોશીની આગેવાનીમાં એન.સી.સી. કેડેટો દ્વારા પરેડ પ્રદર્શનમાં ભગ લઈ સુંદર દેખાવ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial